વાહનોના PUCના દરમાં વધારો PUC સર્ટિફિકેટ દરમાં કરાયો વધારો

વાહનોના PUCના દરમાં વધારો
PUC સર્ટિફિકેટ દરમાં કરાયો વધારો
ટુ વહીલરના દરમાં રૂ. 20 થી વધારી રૂ. 30 કરાયા
ત્રણ પૈડાંના વાહનોના દર રૂ. 25 થી વધારી રૂ. 60 કરાયા
ફોર વ્હીલર પેટ્રોલના દર રૂ. 50 થી વધારી રૂ. 80 કરાયા
મીડીયમ અને હેવી વાહનોના દર રૂ. 60 થી વધારીને રૂ. 100 કરાયા