અગત્યની ડાયરી.

*અગત્યની ડાયરી*
🙏 ભારતીય કિસાન સંઘ તા – કલોલ
————👍———-
૨૧/૦૮/૨૦૨૦ શુક્રવાર કેવડાત્રીજ
૨૨/૦૮/૨૦૨૦ શનીવાર ગણેશ ચતુથીઁ
૦૧/૦૯/૨૦૨૦ મંગળવાર પુનમનુ શ્રાધ્ધ -શરુ
૧૭/૦૯/૨૦૨૦ ગુરુવાર અમાસનુ શ્રાધધ -પૂણઁ
૧૮/૦૯/૨૦૨૦ શુક્રવાર અધીકમાસ -શરુ
૧૬/૧૦/૨૦૨૦ શુક્રવાર અધીકમાસ પૂણઁ
૧૭/૧૦/૨૦૨૦ શનીવાર નવરાત્રી પ્રારંભ
૨૪/૧૦૨૦૨૦ શનીવાર નવરાત્રી આઠમ
૨૫/૧૦/૨૦૨૦ રવીવાર નૈવેધ્ય નવરાત્રી પૂણઁ
૨૫/૧૦/૨૦૨૦ રવીવાર દશેરા** (નોમ દસમ ભેગા)**
૩૧/૧૦/૨૦૨૦ શનીવાર શરદપૂનમ
૧૨/૧૧/૨૦૨૦ ગુરુવાર વાધબારસ
૧૩/૧૧/૨૦૨૦ શુક્રવાર ઘનતેરસ
૧૪/૧૧/૨૦૨૦ શનીવાર *કાળી ચૌદશ-દિવાળી*
૧૫/૧૧/૨૦૨૦ રવીવાર અમાસ – પડતર દિવસ
૧૬/૧૧/૨૦૨૦સોમવાર નૂતનવષઁ વિ.સં-૨૦૭૭અને ભાઇબીજ બંન્ને ભેગા
૧૯/૧૧/૨૦૨૦ ગુરુવાર લાભપાંચમ
૩૦/૧૧/૨૦૨૦ સોમવાર દેવદિવાળી
ઉપરોક્ત તહેવારો નો કાયઁક્રમ આપશ્રી માટે બનાવેલ છે.
અલગ થી save કરજો જેથી તરત કામ લાગશે.