અમદાવાદ માં એક્સિસ બેંકના ચાંદખેડા બ્રંચની ગંભીર બેદરકારી. કોરોનાનો કેસ આવ્યા બાદ પણ બેંકમાં કર્મચારીઓ કરી રહ્યા છે કામ.

અમદાવાદ માં એક્સિસ બેંકના ચાંદખેડા બ્રંચની ગંભીર બેદરકારી.
કોરોનાનો કેસ આવ્યા બાદ પણ બેંકમાં કર્મચારીઓ કરી રહ્યા છે કામ
બહાર પડદા લગાવીને બેંકની અંદર કર્મચારીઓ કરી રહ્યા છે કામ
2 દિવસ પહેલા બેંકમાં મહિલા કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
કૉરોનાનો કેસ નોંધાયા બાદ બેંકને બંદ ન રાખીને કર્મચારીઓ કરી રહ્યા છે કામ