*સુરત* સુરત રત્નકલાકારનો આપઘાત

*સુરત*

સુરત રત્નકલાકારનો આપઘાત

મળતી માહિતી અનુશાર કોરોના કહેર વચ્ચે લોનના હપ્તા નહીં ભરી શકતા કર્યો આપઘાત

રત્ન કલાકારે પહેલા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો, તેમાં મોત નહીં થતાં ઝેરી દવા પી લીધી હતી. અને જીવન ટૂંકાવ્યું.