*આ મોદીને અને શાહને કોઇ ના પહોંચી શકે. જબરજસ્ત ભેજાબાજ છે બન્ને જણ*

CAA લાવ્યા અને કોઇને કંઇ સમજાવ્યું નહી. વીપક્ષને એમકે મોકો સરસ‌છે ઉછાળો અને કરો હંગામો. પૈસા વેરી મુસ્લિમો ને ભડકાવ્યા. હવે વાત‌ સુપ્રીમ કોર્ટ માં ગઈ.જો કોર્ટ ફેસલો કરે કે ધર્મના આધારે કાયદો ના હોય તો અત્યાર સુધી કોંગ્રેસના બનાવેલા કાયદા જેમાં મુસ્લીમ અને ક્રિશ્ચિયનોને લાભ આપતો હતો એ બધાજ કાયદા બહાર જાય. એટલેકે યુનિફોર્મ સીવીલ કોડ આવે અને જો કોર્ટ કહેકે આમાં કંઇ ખોટું નથી તો આ વિરોધ કરવા વાળાને સખ્ખત હાથે દબાવી દેવામાં આવે અને NRC લાવીને બધાજ બહારથી આવેલા મુસલમાન પાછા જાય.એટલે દરેક રીતે એમને જ માર પડવાનો.