અમદાવાદ ના ખોખરા અનુપમ સિનેમા સામે ના શરણમ-૬ ની ઘટના મંજીત યાદવ નામ ના ૩૦ વષઁ નો યુવક લીફટ મા ફસાતા તેનુ કરુણ મોત

અમદાવાદ ના ખોખરા અનુપમ સિનેમા સામે ના શરણમ-૬ ની ઘટનામંજીત યાદવ નામ ના ૩૦ વષઁ નો યુવક લીફટ મા ફસાતા તેનુ કરુણ મોત નીપજીયુંનવી આકાર પામેલ શરણમ-૬ ના કોમઁશિયલ બિલ્ડીગ મા પહેલા માળે યુવક લીફટ મા ફસાયેલ હતો એલ જી મા વધુ સારવાર મળે તે પહેલા તેનુ અરેરાટી પુવઁક મોત નીપજીયુઆ બનાવ ની જાણ પોલિસ વિભાગ ને કરાતા પોલિસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો