ખેડા:જિલ્લામાં 17 જુગારીઓ 3.51 લાખના મુદામાલ સાથે ઝડપાયા
ચાલતાં જુગારધામ પર પોલીસની ટીમે લાલ આંખ કરી મહુધા, ખેડા અને કપડવંજમાં ચાલતાં જુગારધામ પર પોલીસની ટીમે દરોડા પાડી કુલ ૩,૫૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર રમતાં પકડાયેલા કુલ ૧૭ ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે