રાજપીપળાના અભિજીતસિંહ પરમારની ગૃહ મંત્રાલય તરફથીએવોર્ડ માટે પસંદગી.

રાજપીપળાના વતની અને સુરતએસીપી અભિજીત
સિંહ.એમ.પરમારને
કેન્દ્રીય ગૃહમંત્રીતરફથી (યુનિયનહોમ મિનિસ્ટર મેડલફોર એક્સેલન્સ
ઇન ઇન્વેસ્ટિગેશન)
એવોર્ડ માટે પસંદગી થઈ
રાજપીપલા તા 13

રાજપીપળાના વતની અને સુરત એસીપી અભિજીત
સિંહ.એમ.પરમારને
કેન્દ્રીય ગૃહમંત્રીતરફથી (યુનિયનહોમ મિનિસ્ટર મેડલફોર એક્સેલન્સ
ઇન ઇન્વેસ્ટિગેશન)
એવોર્ડ માટે પસંદગી થઈછે

ગુજરાતમાંથી ફક્ત
5 અધિકારીઓની
પસંદગી થઈ છે જેમાં
અભિજીતસિંહ.એમ
પરમારની પસંદગીથતા રાજપીપળામાટે ગૌરવની વાત કહેવાય.
તેઓએસુરત લિંબાયત
ખાતે એક બાળકીપર રેપ અને હત્યાકેસનો ત્વરિત નિકાલ લાવી આરોપીને
ફાંસીના માચડા સુધી
પહોંચાડ્યો હતો, એ
બદલ એમની આ
એવોર્ડ માટે પસંદગી થઈ છે.
રાજપીપલા વાસીઓએ આ ગૌરવ બદલ એમને અભિનંદન પાઠવ્યા છે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા