સુરતના સરથાણાના યુવકનો મહિલા સાથે કઢંગી હાલતમાં વિડિઓ બનાવી વાયરલ કરવાની ધમકી આપી 25 લાખ માંગ્યા : બે મહિલાઓની ધરપકડ

યુવતી સાથે ભાવતાલ નક્કી કરી બેડરૂમમાં ગયો ત્યારે અન્ય એક યુવતીએ બેડરૂમ બંધ કરીને કઢંગી હાલાતમાં વિડિઓ ઉતાર્યો

Sureshvadher only news group
9712193266