સુશીલાકૉમ્યુનિટીહોલ નું લોકાર્પણ કાર્યક્રમ શ્રી. રાજેન્દ્રત્રિવેદી અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા ના વરદ હસ્તે તથા રાજ્યસભા સાંસદશ્રી. રામભાઈ_મોકરીયા જી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.

તા:૧૯//૨૧ શ્રી. પરશુરામધામટ્રસ્ટમોરબી ના પ્રાંગણમાં ધારાસભ્યશ્રી. બ્રિજેશભાઈમેરજા ના ગ્રાન્ટ તથા મોરબી નગરપાલિકા અને પરશુરામ ધામ ના આર્થિક યોગદાન થી બનેલા સુશીલાકૉમ્યુનિટીહોલ નું લોકાર્પણ કાર્યક્રમ શ્રી. રાજેન્દ્રત્રિવેદી અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા ના વરદ હસ્તે તથા રાજ્યસભા સાંસદશ્રી. રામભાઈ_મોકરીયા જી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.