શ્રી રામ જન્મભુમી અયોધ્યામાં આજે પણ થયેલ ભૂમિ પૂજન ને અનુલક્ષીને ઇન્ડિયા ક્રાઈમ મિરરના વાંચકોએ મોકલેલ તસ્વીરો

શ્રી રામ જન્મભુમી અયોધ્યામાં આજે પણ થયેલ ભૂમિ પૂજન ને અનુલક્ષીને આજે સાંજે સમગ્ર ભારતમાં આઠ વાગે ઘરમાં જ રહીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગના ઇન્ડિયા ક્રાઈમ મિરરના વાંચકોએ મોકલેલ તસ્વીરો.