અમદાવાદ શહેર ના જુહાપુરામાં ખંડણી ખોર નો આતંક
જુહાપુરા ની ફતેવાડી પાસે આવેલ સૂફીયાન પાર્ક ના બિલ્ડર મહંમદ યાસીન શેખ પર હુમલો
સ્થાનિક લુખ્ખા તત્વો દ્વારા ખંડણી માંગવામાં આવી રહી હતી ખંડણી ન આપતા લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવ્યો હુમલો
મહમદ યાસીન શેખ ની હાલત ગંભીર થતા અમદાવાદ ની એલ.જી.હોસ્પિટલ માં સારવાર હેઠળ