ધારાસભ્યને કાઉન્સિલરોએ થયેલી પ્લાસ્ટિકની થેલી વિતરણ કરી તો આ પ્લાસ્ટીકની થેલી ગઈ ક્યાં.?

જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવાર નિમિત્તે જમાલપુરના ધારાસભ્ય કાઉન્સીલરો અને કાર્યકર્તાઓમાં પ્લાસ્ટિકની થેલી વિતરણ કરવાનો બહુ મોટો જુસ્સો હતો. એ જુસ્સો અને એની કાળજી રાખવી એ પણ આ માણસોની ફરજમાં આવે છે. જ્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાથે લઈ પ્લાસ્ટિકની થેલીનો વિતરણ કરવામાં આવ્યો, કે ખુલ્લી જગ્યામાં કચરો ફેંકવો નહીં. અને બેગમાં કચરો ફેકી એ બેગને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ગાડી લઈ જશે.જ્યારે આ વાતને રદિયો જોવા મળ્યો છે મોટા બંબા ખાટકી વાળ વૈ સભા જમાલપુર નવ ગજા પીરની દરગાહ મોહમ્મદ અલી મસ્જિદ જમાલપુર પગથિયા આ બધા વિસ્તારોમાં ધારાસભ્યને કાઉન્સિલરોએ થયેલી પ્લાસ્ટિકની થેલી વિતરણ કરી તો આ પ્લાસ્ટીકની થેલી ગઈ ક્યાં કોરોનાની મહામારી વચ્ચે જમાલપુરમાં આ રોડ ઉપર નીકળતા અતિશય ભારે હવા મા ગંધ ફેલાઇ રહી છે અને ત્યાના સ્થાનિક રહીશોએ મેટ્રો ટાઈમ્સ ન્યુઝ ના પ્રતિનિધિને આવી રજૂઆત કરી કે આજે સવારથી કચરો ઉપાડવા માટે ની ગાડી આવી નથી. તો આ બાબત ધારાસભ્ય અને કાઉન્સિલરોને ખબર નથી તો પછી આ પ્લાસ્ટીક બેગોનું વિતરણ કરવાનું અને સોશિયલ મીડિયા ઉપર વાહ વાહ લૂંટવાનું બંધ કરો.