ગાંધીનગર
એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતો માટે સારા સમાચાર
રાજ્ય સરકાર આપશે નોકરીમાં અગ્રીમતા
દિવ્યાંગો માટેની તજજ્ઞ સમિતિનો નિર્ણય
નપા, કોર્પોરેશન અને જાહેર સાહસોમાં મળશે નોકરી
ACS સુનયના તોમરનો આદેશ
એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતોને નોકરીમાં અગ્રીમતા આપવા આદેશ