ગાંધીનગર: રાજ્યમાં 74 IPS અધિકારીઓની બદલી-બઢતી. વાંચો કોણ ક્યાં મુકાયા.*

*ડો. શમશેરસિંગ- ADGP ટેકનિકલ સર્વિસિસ એન્ડ SCRB, ગાંધીનગર

અમિતકુમાર વિશ્વકર્મા – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ JCP

કે.જી.ભાટી- અમદાવાદ રેન્જ આઈજી

ડો. નીરજા ગોટરું – DG સિવિલ ડિફેન્સ (સ્ટેટ મોનીટરીંગ સેલ, વધારાનો હવાલો)

અનુપમસિંહ ગેહલોત – ADGP IB ગાંધીનગર ( ઉર્જા વિકાસ નિગમનો વધારાનો હવાલો)

બ્રિજેશ કુમાર ઝા- એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર ( ઇન્કવાયરી ગાંધીનગરનો વધારાનો હવાલો)

અજયકુમાર ચૌધરી – JCP એડમિનિસ્ટ્રેશન અમદાવાદ (અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરનો વધારાનો હવાલો)

એસ.જી.ત્રિવેદી – IG CID ક્રાઈમ ગાંધીનગર

એચ.જી.પટેલ – વડોદરા રેન્જ આઈજી

નિપુણા તોરવણે – સેક્રેટરી ગૃહવિભાગ

જે.આર.મોથલિયા – ભુજ બોર્ડર રેન્જ આઈજી

મયકસિંહ ચાવડા – JCP, ટ્રાફિક અમદાવાદ

એચ.આર.મુલિયાણા – સેક્ટર 2 JCP સુરત

નિલેશ જાજડિયા – DIG કોસ્ટલ સિક્યુરિટી

બિપિન આહિરે – જોઈન્ટ ડાયરેક્ટર ACB અમદાવાદ

શરદ સિંઘલ – એડિશનલ CP ટ્રાફિક સુરત

પી.એલ. મલ – સેક્ટર 1 JCP સુરત

એમ.એસ. ભાભોર – વડોદરા ટ્રેનિંગ સ્કૂલ

બી.આર.પાંડોર – જૂનાગઢ ટ્રેનિંગ સ્કૂલ

એન.એન.ચૌધરી – કરાઈ ટ્રેનિંગ એકેડેમી

એ.જી.ચૌહાણ- DIG રેલવે અમદાવાદ

ડો.એમ.કે.નાયક – IG વડોદરા આર્મડ યુનિટ

આર.વી. અસારી – સેક્ટર 1 JCP અમદાવાદ

ગૌતમ પરમાર- સેક્ટર 2 JCP અમદાવાદ

કે.એન ડામોર – DIG CID ક્રાઈમ ગાંધીનગર

પરીક્ષિતા રાઠોડ – SP પશ્ચિમ રેલવે અમદાવાદ

નીરજ બડગુજર – SP ટેક્નિકલ સર્વિસ

ગાંધીનગર

વિરેન્દ્રસિંગ યાદવ – જિલ્લા પોલીસવડા અમદાવાદ

શ્વેતા શ્રીમાળી – જિલ્લા પોલીસવડા જામનગર

સુનિલ જોશી – જિલ્લા પોલીસવડા દેવભૂમિ દ્વારકા

સરોજ કુમારી – DCP સુરત હેડક્વાર્ટર
જી.એ.પંડ્યા – એન્ટી ઇકોનોમી સેલ, ગાંધીનગર

આર.પી બારોટ – જિલ્લા પોલીસવડા, મહીસાગર

એ.એમ.મુનિયા – DCP ઝોન 6, અમદાવાદ

એસ.વી પરમાર – DCP ઝોન 1, સુરત

ડો. કરણરાજ વાઘેલા – DCP ઝોન 3, વડોદરા

સૌરભ સિંહ – જિલ્લા પોલીસવડા, કચ્છ પશ્ચિમ

સુજાતા મજમુદાર – જિલ્લા પોલીસવડા, તાપી- વ્યારા

રોહન આનંદ – જેલ સુપ્રિટેન્ડન્ટ, અમદાવાદ

ઉષા રાડા – જિલ્લા પોલીસવડા, સુરત

મયુર પાટીલ – જિલ્લા પોલીસવડા, કચ્છ પૂર્વ

સંજય ખરાત – જિલ્લા પોલીસવડા, અરવલ્લી

ધર્મેન્દ્ર શર્મા – જિલ્લા પોલીસવડા,છોટા ઉદેપુર

અચલ ત્યાગી – DCP ઝોન – 5 , અમદાવાદ

વાસમ શેટ્ટી રવિ તેજા – જિલ્લા પોલીસ વડા – જૂનાગઢ

ડો. રવિન્દ્ર પટેલ – DCP ઝોન- 1, અમદાવાદ

પ્રેમસુખ ડેલુ – DCP ઝોન-7, અમદાવાદ

વિજય પટેલ – DCP ઝોન- 2, અમદાવાદ

હર્ષદ પટેલ – DCP પોલીસ કંટ્રોલરૂમ, અમદાવાદ

અમિત વસાવા – DCP સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ

એસ.આર.ઓડેદરા – જિલ્લા પોલીસવડા, મોરબી

એન.એ.મુનિયા – DCP હેડક્વાર્ટર- એડમિનિસ્ટ્રેશન, વડોદરા

ડી.આર.પટેલ – DCP ઝોન 2, સુરત

ભગીરથસિંહ જાડેજા – SP ભુજ ઇન્ટેલિજન્સ

રવિન્દ્રસિંહ જાડેજા – જિલ્લા પોલીસવડા ડાંગ- આહવા

મુકેશ પટેલ – DCP SOG ક્રાઈમ, અમદાવાદ

યુવરાજસિંહ જાડેજા -SP ઇન્ટેલિજન્સ, ગાંધીનગર

હરેશ દુધાત – ડેપ્યુટી ડાયરેકટર, કરાઈ ગાંધીનગર

ડો. રાજદિપસિંહ ઝાલા – જિલ્લા પોલીસવડા, વલસાડ