ગુજરી બજારમાં કોરોના મહામારીમાં શોશીયલ ડિસટનસનો અભાવ,માસ્ક વગર બેફિકર ફરતા હજારોની સંખ્યામાં લોકો.

:અમદાવાદ વિકટોરીયા ગાડૅન પાસે ગૂજરી બજારમાં મોટી સંખ્યામાં બકરા મંડી ,ગેરકાયદે બકરા બજાર , હજારોની સંખ્યામાં લોકો નો મેળાવડો શોશીયલ ડિસટનસ ,સામાજિક અંતરના ધજાગરા , મોઢા ઉપર માસક વિના ફરતા બે ફિકર લોકો . કોરોના મહામારીમા સરકાર અને પોલીસ વિભાગના જાહેર નામાનો સદંતર ભંગ સરકાર ના આદેશો અને ગાઈડ લાઈન નો ભંગ અને લિરે લિરા .