રાજ્યમાં હાલ નાના-મોટા ભૂકંપે ફરી ચિંતા વધારી છેકચ્છમાં મોટા ભૂકંપનો ખતરો મેઈન ફોલ્ટ લાઈન ફરી સક્રિય થતા વધ્યો ખતરો કચ્છ મેઈન ફોલ્ટમાં દર એક હજાર વર્ષે આવે છે ભયાનક ભૂકંપ ભુજ, મુંદ્રા, અંજાર, ગાંધીધામ અને અમદાવાદમાં ખતરોઆગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.
**