અમદાવાદ ભારતીય વીમા વિનિયામક વિકાસ પ્રાધિકરણ મોટર થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ એક ઓગસ્ટથી ઇન્શ્યોરન્સ સાથે સંબંધિત નિયમમાં બદલાવ કરવા જઇ રહી છે. નિર્દેશો અનુસાર નવા નિયમ લાગુ થયા બાદ નવી કાર ખરીદનારાઓને 3 અને 5 વર્ષનું કવર લેવુ ફરજિયાત નહી હોય
**
*