AMC ના ઈન્દઁપુરી વોડઁના અને રબારી કોલોનીના વિષ્ણુનગરમા રહેતા ૫૦ વષઁ ના કોરપોરેટર શૈલેષ પટેલ નો રિપોટઁ પોઝિટીવ આવતા સારવાર માટે SVP દાખલ કરાયા
આ વોડઁ મા AMC ના અધિકારી ઓ સાથે સતત લોકસેવા મા કોરેન્ટાઈન ઝોન મા સેવા મા સતત કાયઁરત રહેલા શૈલેષ પટેલ નો રિપોટઁ પોઝિટીવ આવતા અત્યારે SVP મા ખસેડાયા
ઈન્દઁપુરી વોડઁ ની CTM ખાતે આવેલી AMC ની ઝોનલ ઓફિસ ના અન્ય ત્રણ ઉચ્ચ અધિકારી ઓ પણ કોરોના થી સંકઁમિત થતા હોસ્પિટલ મા સારવાર માટે ખસેડાયા જ્યારે AMC ની ઝોનલ ઓફિસ મા સેનેટાઈઝ સાથે કોરપોરેટર ની સોસાયટી મા પણ સેનેટાઈઝ કરવામાં આવી