⭕ *ગુજરાતમાં નવા 949 પોઝિટિવ કેસ નોંધાયા,17 લોકોનાં મોત ,770 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 234,અમદાવાદ 184,વડોદરા 77,રાજકોટ 58,ભરૂચ 47,ભાવનગર 44,જૂનાગઢ 33,ગાંધીનગર 32,નવસારી 30,ખેડા-મહેસાણા 21,વલસાડ 17,જામનગર 16,દાહોદ-કચ્છ-પાટણ 15,ગીરસોમનાથ-સુરેન્દ્રનગર 13,સાબરકાંઠા 12,બનાસકાંઠા 11,પંચમહાલ 10,આણંદ 8,મોરબી-તાપી 5,બોટાદ 4,અમરેલી-મહીસાગર 3,છોટાઉદેપુર-દ્વારકા-નર્મદા 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 46518
● રાજ્યમાં કુલ મોત : 2108
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 32944

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 23964
•વડોદરા-3430
•સુરત-9141
•રાજકોટ-876
•ભાવનગર-842
•આણંદ-342
•ગાંધીનગર-1022
•પાટણ-328
•ભરૂચ-558
•નર્મદા-122
‌•બનાસકાંઠા-403
‌•પંચમહાલ-279
•છોટાઉદેપુર-92
•અરવલ્લી-260
•મહેસાણા-533
•કચ્છ-299
•બોટાદ-139
•પોરબંદર-30
•ગીર-સોમનાથ-168
‌•દાહોદ-214
•ખેડા-408
•મહીસાગર-200
•સાબરકાંઠા-295
•નવસારી-328
•વલસાડ-408
•ડાંગ- 07
•દ્વારકા-30
•તાપી-58
•જામનગર-421
•જૂનાગઢ-499
•મોરબી-143
•સુરેન્દ્રનગર-413
•અમરેલી-203 કેસ નોંધાયા

Update- 17.07.2020 5.00 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)