NEWS BREAKING* જામનગર ગુલાબનાગર ડંપિંગ સાઈટ પર ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. JMC ની આશરે 25 થી 30 કચરાની ગાડીઓ રોકી. 1 કિમિ જેટલી લાઈન

NEWS BREAKING* જામનગર ગુલાબનાગર ડંપિંગ સાઈટ પર ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. JMC ની આશરે 25 થી 30 કચરાની ગાડીઓ રોકી. 1 કિમિ જેટલી લાઈન. JMC દારા ઠાલવાતો કચરા દ્વારા આસપાસના ખેતરોમાં થઈ રહ્યું છે નુકશાન. ખેડૂતો એકઠા થયા..