ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર આવતી કાલથી હરિભક્તોના દર્શન માટે બંધ કરાશે,

ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર આવતી કાલથી હરિભક્તોના દર્શન માટે બંધ કરાશે, કોરોના વાયરસના વધતા કેસને લઇને લેવાયો નિર્ણય, ગઢડા BAPS સ્વામિનારાણય મંદિર આવતીકાલથી અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે