કારંજ પોલીસ સ્ટેશન હસ્તકની પથ્થર-કુવા પોલીસ ચોકી નવીનીકરણ બાદ ઉદ્ઘાટન અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી આશીષ ભાટિયા સાહેબના વરદ્ હસ્તે સે-1 શ્રી અમિતકુમાર વિશ્વકર્મા, I.P.S. તથા ઝોન-2 શ્રી ધર્મેન્દ્ર શર્મા, I.P.S.ની ઉપસ્થિતિમાં આજરોજ કરવામાં આવેલ છે.
Related Posts
આજે ૧ મે … ગરવી ગુજરાતનો જન્મદિવસ
આજે ૧ મે … ગરવી ગુજરાતનો જન્મદિવસ … ગુજરાત રાજ્યના ગૌરવને રામેશ્વર સ્કૂલ – નિકોલ , અમદાવાદના પ્રિન્સિપાલ ડો. હેમંતકુમાર…
કોંગ્રેસ અગ્રણી-અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ નેતા બદ્દરૂદ્દીન શેખની પત્નીને પણ કોરોના પોઝિટીવ.
કોંગ્રેસ અગ્રણી-અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ નેતા બદ્દરૂદ્દીન શેખની પત્નીને પણ કોરોના પોઝિટીવ.