અમદાવાદ ખોખરા પોલીસે જુગાર ધામ ઝડપ્યું…

અમદાવાદ

ખોખરા પોલીસે જુગાર ધામ ઝડપ્યું…

ખુલા માં જુગાર રમતા ૬ લોકો ની પોલીસે કરી ધરપકડ….

૪ મોબાઈલ ફોન સહિત ૩૫ હજાર આસપાસ નો મુદ્દામાલ કર્યો જપ્ત….

ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી….