રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ”
થીમ આધારિત તા.૧૫ મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી

રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” થીમ આધારિત તા.૧૫ મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી———–…

જિલ્લા આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે
“વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની કરાયેલી ઉજવણી

જિલ્લા આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની કરાયેલી ઉજવણી રાજપીપલા, તા13 ગુજરાત રાજ્યમાં આઇ.સી.ડી.એસ અને આરોગ્ય…

વિશ્વ યુવા દિવસ નિમિતે પ્રથમ ગુજરાત યુથ લીડરશીપ રાઉન્ડટેબલ યોજાયી.

એલિક્ઝિર ફોઉન્ડેશન અને ગુજરાત યુથ ફોરમ દ્વારા યુનિસેફ અને યુવાહ ની ભાગીદારી સાથે વિશ્વ યુવા દિવસ નિમિતે પ્રથમ ગુજરાત યુથ…

અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે
અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનાં કાર્યકર્તાઓએ પેટ્રોલિયમ પદાર્થોના વધતાં ભાવો સામે જાહેર દેખાવો કર્યા.

🙏🏽આજે અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનાં કાર્યકર્તાઓએ પેટ્રોલિયમ પદાર્થોના વધતાં ભાવો સામે જાહેર દેખાવો કર્યા. અને માંગ કરી…

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ના કંડકટરે સીનીયર સીટીઝન મહીલા ની છાતીમાં હાથ નાંખી ને રુપિયા કાઢવાની કોશિશ કરી

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ના કંડકટરે સીનીયર સીટીઝન મહીલા ની છાતીમાં હાથ નાંખી ને રુપિયા કાઢવાની કોશિશ કરી હતી જે…

અમદાવાદમાં મિસ અને મિસિસ ઇન્ટરનેશનલ 2021નું 13 અને 14ના રોજ ઓડિશન

અમદાવાદમાં મિસ અને મિસિસ ઇન્ટરનેશનલ 2021નું 13 અને 14ના રોજ ઓડિશન અમદાવાદ શહેરમાં મિસ અને મિસિસ ઇન્ટરનેશનલ 2021નું અગોરા મોલ…

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા મહિલા પત્રકાર સાથે દુર્વ્યવહાર અને ઝપાઝપી કરવાની ઘટના સામે આવી છે જેને લઈ પત્રકાર આલમમાં ઘોર નિંદા જોવા મળી હતી.

અમદાવાદ અમદાવાદમાં મહિલા પત્રકાર સાથે ઝપાઝપી.. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા મહિલા પત્રકાર સાથે દુર્વ્યવહાર અને ઝપાઝપી કરવાની…

હાથી સિમેન્ટ ફેક્ટરીમાં 10 મજૂરોના મોત

પોરબંદરના રાણાવાવની ફેક્ટરીમાં અકસ્માતહાથી સિમેન્ટ ફેક્ટરીમાં 10 મજૂરોના મોતચીમની રિપેરિંગ વખતે બની હતી દુર્ઘટના17 મજૂરો રિપેરિંગ કામ કરતા હતા

રાજપીપલા ખાતે નર્મદા જિલ્લામાં ન માનવતાવાદી અભિગમ અપનાવી સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ” 2021થી સન્માનિત કરાયા.

રાજપીપલા ખાતે નર્મદા જિલ્લામાં ન માનવતાવાદી અભિગમ અપનાવી સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ” 2021થી…

શ્રીમતી ભારતીબેન તડવીની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

રાજપીપલા ખાતે જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ…