*અમદાવાદમા વધુ એક કોર્પોરેટર કોરોના થી સંકઁમિત. ખોખરા વોડઁના ભાજપના મહિલા કોર્પોરેટર જયમીનીબેન દવે તેમજ તેમના માતા, પતિ અને પુત્ર પણ કોરોના સંકઁમિત થતા કવોરન્ટાઈન.
ખોખરા વોડઁ ના કોરપોરેટર જયમીનીબેન દવે ના પરિવાર મા અગાઉ ત્રણેક માસ પુવઁ એ પુત્રી વિદેશ થી પરત ફરતા સમગઁ પરિવાર ને હોમ કવોરન્ટાઈન કરાયા હતા
ખોખરા વોડઁ મા લોકસેવા ના કેમ્પો તેમજ પરપાંત ના લોકો ની વચ્ચે સેવા મા સતત સાથી કોરપોરેટર સાથે કાયઁરત રહેતા જયમીનીબેન દવે નો પરિવાર કોરોના ની વૈશ્રિવક મહામારી મા બીજી વાર કોરેન્ટાઈન થયો