અમદાવાદમાં કોરોના સંક્રમનના લીધે પોલીસે પાનના પાર્લર બંધ કરાવ્યા.

અમદાવાદમાં વધી રહેલ કોરોના સંકઁમણને ધ્યાનમાં રાખી અમદાવાદના મણિનગર સહિત ઘણા વિસ્તારમાં પોલીસ વિભાગએ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર બંધ કરાવ્યા હતા. દક્ષિણ ઝોન મા આવેલ મણિનગરમા જે રીતે તંત્ર દ્દારા કોરોના ના સંકઁમિત ઓની વધતી જતી સંખ્યા ને નિયંત્રિત કરી શકાય અને તેની અસરો થી મુક્ત રહ્યી શકાય તે માટે તંત્ર એ નાગરિકો ના હિત મા નિણઁયઓના અમલ ની શરુઆત કરી છે.