સુરત : સુનિતા યાદવ હવે પોતે જ વિવાદમાં આવી.

સુરત : સુનિતા યાદવ હવે પોતે જ વિવાદમાં આવી ચુકી છે. તેની તસ્વીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતે અનેક કાયદા તોડતી જોવા મળે છે. પિતા સાથેના ફોટા માં પોલીસ લખેલી નંબર પ્લેટ કારમાં મૂકી છે અને બીજા પણ ફોટા સામે આવ્યા છે, જેમાં લેટ્સ પાર્ટી લખી ને ઉજવણી કરવાનું જોવા મળે છે. આ ફોટા સોશીયલ મીડિયામાં વાઇરલ થતાં તેને પણ લોકો પહેલા પોતે કાયદા નું પાલન કરે તેવી સલાહ આપી રહ્યા છે…
કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ સાથે કાયદા જ્ઞાન આપવા સહિતના ઓડિયો, વીડિયો વાઇરલ મામલે ચર્ચામાં આવેલી મહિલા કોન્સ્ટેબલ (LRD)

( નોધ : ઇન્ડિયા ક્રાઇમ મીરર ન્યુઝ આ ફોટા અંગે જવાબદારી લેતું નથી)
#Surat #Sunita #Yadav