*વિજળીનો તોતિંગ ભાવવધારો આવી રહ્યો છે*

યુનિટે 50 પૈસાથી 1 રૂપિયા જેટલો તોતિંગ ડામ પ્રજાને લાગે તેવી શક્‍યતા

ડિમાન્‍ડ અને સપ્‍લાય વચ્‍ચે ઉંડી ખાઇ

કેન્‍દ્રીય ઉર્જા મંત્રી R.K. સિંઘએ આપ્‍યો સંકેત ; વિજ કંપનીઓની તોતિંગ ખોટ સરભર કરવા ભાવવધારો કરવો અનિવાર્ય હોવાનો દાવો