આસમા પઠાણ અને તુષાર ત્રિવેદીની યુગલ જોડી રફી સાહેબના ગીતોમાં રંગ જમાવશે…

આસમા પઠાણ અને તુષાર ત્રિવેદીની યુગલ જોડી રફી સાહેબના ગીતોમાં રંગ જમાવશે…

ગુજરાત રાજ્ય નાં અમદાવાદ શહેર ખાતે 21 જુલાઈ થી 31 July સુધી નોન સ્ટોપ લગાતાર 10 દિવસીય રફી સાહેબ ના ગીતો માટે ફેસબુક દ્વારા ખૂબ નવોદિત અભિનેત્રી મોડલ દીકરીઓ તુષાર ત્રિવેદી નાં સુમધુર અવાજ થી પ્રભાવિત થઈ ને સાથે અભિનય નાં ઓજસ પાથરી ને પોતાની વ્યવસાયિક કારકિર્દી બનાવવા માટે ઉત્સુક.
એવાં માં આસમા પઠાણ પણ તુષાર ત્રિવેદી સાથે સહ અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે અને માટે જ આજે અનેક દીકરીઓ ને માન સમ્માન આપી સુંદર મંચ આપવાનું કામ કરી રહ્યા છે.
Youtube Twitter Facebook માં અપલોડ થનાર કાર્યક્રમ માટે સૌજન્ય કાર પણ તુષાર ત્રિવેદી નાં સુમધુર અવાજ માં ગીતો નિ ફરમાઇશ માટે અત્યાર થી ઉત્સુક છે ફક્ત એટલું કહી શકાય કે રફી સાહેબ નિ પુણ્યતિથિ નિમિત્તે એક અવિસ્મરણીય કાર્યક્રમ નિ પ્રસ્તુતિ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા વિજેતા પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી નાં સુમધુર અવાજ માં લાખો કરોડો રફી ચાહકો માટે પ્રસારિત આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે સંપૂર્ણ સ્ટુડિયો રેકોર્ડિંગ કાર્યક્રમ હોવાને કારણે ગુણવત્તા પણ ઉભરી આવશે.
જાહેરાત માટે ફક્ત રૂપિયા બે હજાર પાંચસો પ્રતિ ગીત રાખવામાં આવેલ છે.
વધુ માહિતિ માટે
Mob.6353689571
Mob.9545178791
Aajkikhabare@gmail.com