ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન
કોરોના સામેનો જંગ હારી ગયા મહાપાત્રા
છેલ્લાં દોઢ માસથી દિલ્હીની એઇમ્સ હોસ્પિ.મા હતા દાખલ
લાંબા સમયથી હતા કોમામાં
આજે વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ
IAS ઓફિસરોમાં ભારે શોક
1986ની બેચનાં હતા IAS ઓફિસર
રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેકટર તરીકે બજાવી હતી સેવા
છેલ્લાં લાંબા સમયથી હતા ડેપ્યુટેશન પર
કોમર્સ વિભાગનાં હતા સેક્રેટરી
અગાઉ એરપોર્ટ ઓથો.નાં ચેરમેન તરીકે આપી હતી સેવા
ગુજરાતમાં મુખ્યસચિવ તરીકે તેમનું ચાલતું હતું નામ
અસરકારક કામગીરી માટે જાણીતા હતા મહાપાત્રા