*ભાજપના ધારાસભ્ય જમીન પચાવી પાડવાનો આક્ષેપ*

વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ખટંબા ગામની સિદ્ધનાથ મહાદેવની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ થયા છે. આવા આક્ષેપો સાથે યુવા કરણી સેનાના અગ્રણી લખન દરબારે આઈજીપીને ફરિયાદ કરી છે.