*વડોદરા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગાળો આપનાર બે શખ્શો*

સામેફરિયાદ વિરમગામ ક્રાઇમ બ્રાન્ચે વિરમગામના રાજુ ઓડેદરા અને સાગર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી મોબાઈલ ફોન પર બીભત્સ ગાળો બોલી ધાર્મિક લાગણી દુભાવી જાનથી મારી નાખવાની ઘટનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વિરમગામના રાજુ ઓડેદરા અને સાગર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રાજુ ઓડેદરા નામના શખ્સે ફોન પર વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને બિભસ્ત ગાળો આપી હતી. જે અંગેની ઓડિયો ક્લીપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લીપમાં બંને દારૂની વાત કરતા પણ સંભળાય છે.