આજ તા:૧૨/૦૯/૨૦૨૦ ના રોજ રાજકોટ જિલ્લા ના કાર્યાલય ના ઓપિનિન્ગ કાર્યક્રમમાં જતા રસ્તામાં ચોટીલા નજીક રોડ પર ખાડાના લીધે હોન્ડા અમેઝ કરી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
તુરંત ઘટના સ્થળે જઈને કારમાં ફસાયેલાં લોકોને ગાડીમાંથી બહાર કાઢીને મદદ કરવામાં આવી. માતાજીના આશીર્વાદથી કારમા બેસેલ પરિવારને કોઈ નુકસાન થયું નહિ..
લોકતાંત્રિક યોદ્ધા :
જયંત પટેલ “બોસ્કી”
પ્રમુખશ્રી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી
ગુજરાત પ્રદેશ NCP
~ ધારાસભ્યશ્રી
ઉમરેઠ વિધાન સભા (2012 થી 2017)
~ ધારાસભ્યશ્રી
સારસા વિધાન સભા (2007 થી 2012)
~ પૂર્વ સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી. (ગુજરાત સરકાર)