પ્રવર્તમાન કોરોના મહામારીનુ સંક્રમણ હજુ શરુ જ હોય, *કદાચ વ્યવસ્થાના ભાગરૂપે છૂટછાટ આપી હોય પરંતુ કોરોના હજુ પણ છે જ. માટે સાવચેતી હજુ પણ એટલી જ અનિવાર્ય છે* તેવો સંદેશો આપતુ કોરોના વાયરસનુ સ્ટેચ્યુ ભાવનગરના ક્ષિતિજ આર્ટના ડાયરેક્ટર અજય ચૌહાણના માર્ગદર્શન હેઠળ કલાકારો સર્વશ્રી સંદીપ પરમાર અને કૌશલ શિયાળ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે,અને માનનીય જીલ્લા કલેક્ટરશ્રીએ પણ આ કાર્યની સરાહના કરેલ છે.
જે સ્ટેચ્યુ આજ રોજ *તા.25/6 ને બુધવાર સાંજે 5:00કલાકે રૂપમ ચોક* ટેંમ્પરરિ ખુલ્લુ મૂકવામાં આવનાર છે.
તો આપ સર્વેને કલા પ્રચારાર્થે અને લોક જાગૃતિના હેતુ સર કવરેજ લેવા અને પધારવા નિમંત્રણ છે…
અજય ચૌહાણ.