કલોલ માં વધતા કેસ ને લઈ સ્થાનિક તંત્ર થયું એક્ટિવ
કલોલમાં કોવીડ 19-અંતગૅત સોશિયલ ડીસ્ટંસીગ ન જાળવતા વ્યાપારીઓ ઉપર તવાઈ
આજે નગરપાલિકા ચીફ ઓફિસર,સીટી મામલતદાર અને ગ્રામ્ય મામલતદાર અને પોલીસ ની ટીમ નો સપાટો
સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતી અને કોવિડ 19 ના નિયમો નું પાલન ન કરતા 6 વ્યાપારી ઓને દંડ ફટકાર્યો સાથે 7 દિવસ માટે દુકાન ન ખોલવા દેવાની સજા કરવામાં આવી
જેમાં કલોલ ના બજારો મા આવેલ
(1) તવક્કલ પ્રોવિઝન સ્ટોર મટવા કુવા તથા બજાર વિસ્તારમાં
(૨) rich ફેશન
(3)અંબુજા કિરાણા સ્ટોર
(૪) આનંદ ફૂટવેર
(5) પેરેડાઇઝ ટી સ્ટોલ
(6)ફાઈન ફુટવેર સહિત ની દુકાનો ને કાયદા અંતર્ગત સજા કરવામાં આવી
સાથે 6હજાર જેટલો દંડ પણ વસુલવામાં આવ્યો
તંત્ર ની સર પ્રાઈઝ ચેકિંગ થી સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા વ્યાપરીઓ માં ફફડાટ