બિગ બ્રેકિંગ……
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…
રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ
રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા ભરતસિંહ સોલંકી
ગઈકાલે તબિયત નાદુરસ્ત હોવાથી કરાવ્યો હતો રિપોર્ટ
વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ