કલોલ : બ્રેકિંગ
નગરપાલિકાના ચીફ ઓફિસરની દાદાગીરી કેમેરામાં થઈ કેદ
પત્રકાર દ્વારા પ્રશ્નો પૂછતા ચીફ ઓફિસર થયા બેકાબૂ
કેમેરા સામે પત્રકારને આપી ધમકી
ચીફ ઓફિસર નીતિન બોડાતની લુખ્ખી દાદાગીરીનો વિડિયો વાઇરલ
ચાલુ કેમેરાએ પત્રકારનું બૂમ માઇક તોડી આપી ધમકી