મુખ્ય યજમાન ચેતનાદાસ નવનિતભાઇ પટેલ તરફ થી કપડવંજ નગર મા પૂજારીઓ તથા કર્મકાંડી બ્રાહ્મણો ને દક્ષીણા આપવામા આવી..👏

આ ધરતી ઉપર ના કોઇ દેવ હોય તો તે ભુદેવ છે. બ્રાહ્મણ એટલે સરસ્વતી નો ઉપાસક અને એવા ઉપાસકો જે અનેક મંદીરો ના દેવ દેવીઓની પુજા મા કાર્યરત છે અને કર્મકાંડી બ્રાહ્મણો યજ્ઞ ના પવિત્ર કાર્ય ધ્વારા દેવો ને તેમના યજ્ઞ ભાગ પહોચાડે છે તેવા ભુદેવો આ લોકડાઉન ના સમય મા તખલીફ મા હોય ત્યારે મદદે આવુ તે મારી ફરજ છે આ શબ્દ અગ્રણી ખેડુતપુત્ર ગુરુક્રુપા વાળા ચેતનદાસ નવનીતભાઇ પટેલ આ શબ્દ સાથે તેમની વાણી ને વીરામ આપ્યો હતો👏
કપડવંજ નગર ના મંદિરો ની સેવા પુજા કરતા પુજારીઓ ને તથા કર્મકાંડી બ્રાહ્મણો ને દક્ષિણા સ્વરુપ ચોખ્ખુ ઘી ૧ કીલો. કીલો કેસર કેરી તથા ૨૫૧ રુપિયા રોકડ દક્ષીણા આપવામા આવી હતી
આ કાર્યક્રમ મા ૪૫ જેટલા બ્રાહ્મણ ઉપસ્થીત રહ્યા હતા અને ભ્રમણો ધ્વારા ચેતનભાઇ પટેલ ને ભગવાન ના જેસ્ઠા અભીશેક જળથી યજમાન ઉપર અભિષેક કરી આશીર્વચન આપ્યા હતા
આ કાર્યક્રમ મા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ના જીલ્લા મંત્રી ભાવીનજોષી તથા દિવ્યભાસ્કર વાળા હરીશભાઇ જોષી તથા સંદેશ પત્રકાર અને મહાજન લાઇબ્રેરી ના મંત્રી ઉદયભાઇ ત્રિવેદી અને પ્રમુખ મુકેશભાઇ વૈદ્ય ધ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને આ કાર્યક્રમ નુ સંચાલન ઉદયભાઇ ત્રિવેદી એ કર્યુ હતુ..

અને આ અગાઉ ચેતનદાસ પટેલ ધ્વારા ભિક્ષુકો ને અને જરુરીયાતમંદો ને ખુબ એવી મદદ કરેલી છે..કપડવંજ શહેર ની અનેક સામાજિક સેવા કરતી સંસ્થાઓ તથા ટ્રસ્ટો ને આર્થીક સહયોગ પુરો પાડ્યો હતો…અને કોઇપણ ભેદભાવ વગર ઘણા સમય થી કોઈ પણ સ્વાર્થ વગર ચેતન ભાઇ દરેક સમાજ ને ઉપયોગી થતા આવેલા છે. તો અમે તેઓના મિત્રો ભગવાન ને પ્રાર્થના કરીએ છે કે ભગવાન તેમની મનોકામના પુર્ણ કરે અને સમાજ ને હજુ વધૂ ઊપયોગી થાય…👏

🇳ભારત માતા કી જય