અમદાવાદ વસ્ત્રાપુર મા મોબાઈલ ની દુકાન મા કામ કરતા કર્મચારીને માલિકે નોકરી માંથી છૂટો કરતા વિવાદ…..

કર્મચારી એ એસીપી A ડિવિઝન મા કામ કરતા ચૌધરી નામના કોન્સ્ટેબલને જાણ કરી

કોન્સ્ટેબલએ દુકાન મલિકને ધમકાવ્યો

પોલીસની હાજરીના વિડીયો આવ્યા સામે