ભગવાન જગન્નાથની રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળશે રાજ્યના ગૃહ વિભાગે આપી મંજૂરી

અમદાવાદ

ભગવાન જગન્નાથની રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળશે

રાજ્યના ગૃહ વિભાગે આપી મંજૂરી

જનતા કર્ફ્યુ વચ્ચે રથયાત્રા નીકળશે

200થી 250 હરિભક્તો સાથે રથયાત્રા નીકળશે

અમિત શાહ પણ આપશે હાજરી