*કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ વિશે.*

*કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ તારીખ ૨૧/૬/૨૦૨૦ જેઠ વદ અમાવસ્યા અને રવિવાર ના દિવસે મિથુન રાશી મૃગશીર્ષ તેમજ આદ્રા નક્ષત્ર માં કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ થવાનું છે જે એશિયા, યુરોપ, દક્ષિણ આફ્રિકા,ચીન,ભારત જેવા દેશો માં દેખાશે ઉતર ભારત માં કંકાણાકૃતિ અને દક્ષિણ ભારત માં ખંડગ્રાસ ગ્રહણ દેખાશે* આમ તો ગ્રહણ નું વેધ ૨૦/૬ શનિવારનીરાત્રે ૧૦ વાગ્યે લાગે છે અને ૨૧/૬/ના ગ્રહણ ના મોક્ષ સુધી સુધી રહે પાળવા નો નિયમ પરોડ ના ૪,૪૫, કલાકે થી પાળવું ૨૧/૬ ના પરોડ થી ગર્ભવતી સ્ત્રીઓ બીમાર કે વૃદ્ધ જાતકો નાના બાળકો ખાસ પાળવું જોઈએ

*ભારતીય સ્ટાટ ટાઇમ પ્રમાણે ગ્રહણ સમયો*

ગ્રહણ સ્પર્શ ટાઇમ સવારના, ૧૦:ક. ૦૩મી, ૨૯સે,
ગ્રહણ મધ્ય > ૧૧:ક, ૪૧:મી, ૪૭:સે,
ગ્રહણ મોક્ષ > બપોરના ૧૩:ક, ૩૨:મી, ૨૮:સે,
મુંબઈ…
ગ્રહણ સ્પર્શ 10:01
ગ્રહણ મધ્ય 11:38
ગ્રહણ મોક્ષ 13:28

ગુજરાત ના મુખ્ય શહેરો ના ગ્રહણ ટાઇમ મુજબ
ભુજ — ગ્રહણ સ્પર્સ સવારના ૦૯:ક, ૫૮:મી. ૨૬:સે.
ગ્રહણ મોક્ષ બપોરના ૧૩:૨૩:૨૬: કલાકે
*અમદવાદ –ગ્રહણ સ્પર્સ* સવારના ૧૦:ક, ૦૩:મી, ૩૭:સે,
ગ્રહણ મોક્ષ બપોરના ૧૩:ક, ૩૨:મી, ૧૨:સે.
સુરત — ગ્રહણ સ્પર્સ સવારના, ૧૦:ક, ૦૨:મી, ૨૬:સે,
ગ્રહણ મોક્ષ બપોરના , ૧૩:ક, ૩૧:મી, ૦૩:સે,
વડોદરા — ગ્રહણ સ્પર્સ સવારના, ૧૦:ક, ૦૪:મી, ૧૬:સે,
ગ્રહણ મોક્ષ બપોરના. ૧૩: ક, ૩૩:મી, ૨૬:સે,

આ ગ્રહણ માટે ચોમાસા નું વિચાર કરીએ તો ગ્રહણ કર્ક લગ્ન માં પડે છે ૧૨ માં ભાવ માં વાયુ તત્વ માં સૂર્ય બુધ રાહુ સાથે લગ્નેશ ચંદ્ર હોવાથી વાવાજોડા સાથે વરસાદ થાય ક્યાંક અતિવૃષ્ટિ થાય ૨૧/ જુન થી પહેલા એટલે કે ૧૦ જુન થી ૨૧ જુન વચે વરસાદ ગાજવીજ સાથે આવે પરંતુ સૂર્ય આદ્રા નક્ષત્ર પ્રવેશ ૨૧/જુન ના રાત્રે ૧૧/૩૦ કુંભ લગ્ન માં થવાથી વરસાદ થોડી રાહ જોવરાવે છતાં એકંદરે કચ્છ ગુજરાત માટે વરસાદ સારો થાય ભુજ નું હમીસર તળાવ ઓગની જાય અને કચ્છ ગુજરાત ચોમાસું સારું રહેશે આકસ્મિક વા વંટોલિયા સાથે વરસાદ આવી સકે ઉતર ગુજરાત માં અતિ જળપ્રલયની શક્યતાઓ થાય ગ્રહણ લગ્ન કર્ક થવાથી તોફાન સાથે વરસાદ આવે જુલાઈ પછી નો વરસાદ એટલેકે ૧૯/૭ થી ૨/૮ વચ્ચે શાંતિ પૂર્ણ વરસાદ ૧૬/૮ થી ૩૦/૯ માં વરસાદ ની જમાવટ સારી જણાશે.

ગ્રહણ ના પ્રારંભ થી મોક્ષ સુધી દીપ પ્રાકટ્ય કરી ઇષ્ટ દેવ ના… દીક્ષા મંત્ર ના જપ કરવા.

ગ્રહણ નરી આંખે ના જોવું.