તમારી પાસે રહેલી લગ્નનીવાડી
દેરાસરના હોલ
મંદિરોની જગ્યા તથા
મોટી મોટી જગ્યાઓમાં
જયાં તમારા પોતાના સમાજના લોકો માટે
કોઈપણ હોસ્પિટલ સાથે ટાઇઅપ કરીને
ખાટલાની વ્યવસ્થા કરો,
જેથી તમારા સમાજના લોકોને
કોરોના સારવાર માટે
અલગ અલગ હોસ્પિટલમાં ભટકવુ ન પડે
અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને
મોટા બીલ ભરીને
આર્થિક રીતે ખલાસ થતાં બચાવવા માટે
સમાજે આગળ આવવું જોઈએ
કોઈ એક સમાજ આ રીતે આગળ આવશે તો
એને જોઈને બીજા સમાજને પ્રેરણા મળશે તથા
સરકારને સહાયતા મળશે અને આ યુદ્ધ જીતી શકાશે
આજે મનથી કરી શકશો તો આવતી કાલે દબાણ હેઠળ નહિ કરવું પડે.
જય હિન્દ 🙏