*બ્રેકિંગ ન્યૂઝ – છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું અવસાન.*

* રાયપુરમાં 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ થયેલા અજિત જોગીને હાર્ટ એટેક આવતાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 21 દિવસથી અજિત જોગી કોમામાં હતા.અજિત જોગીનો અંતિમ સંસ્કાર ગોરેલા ખાતે કરવામાં આવશે. *