અમદાવાદ ના ગોરના કુવા પાસે આવેલી જય ગરવી ગુજરાત સોસાયટીમાં કચરાની ગાડીવાળા ડ્રાઈવર અને મજુર માસ્ક પહેરતા નથી…!!! પ્રજાને દંડ મ્યુનિસિપલ કોર્પોરેશનને બધામાં છૂટ? તો શું આ ડ્રાઇવર અને સફાઈ કરમી કોલોનીની વાહક ન બને. જય ગરવી ગુજરાત
સોસાયટીએ માસ્ક આપવા છતાં માસ્ક ન પહેરી કોરોનાવાયરસથી વાહક બનવું ગુન્હાહિત કૃત્ય નથી?