ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા

ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનું કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે ધામ અંબાજી ખાતે રાખવામાં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે.