વિદેશમાં ફસાયેલા ભારતીયો ને વતન પરત લાવવાના ભારત સરકારના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓને કુવૈતથી લવાયા.

પ્રવર્તમાન લોક ડાઉન સ્થિતિમાં વિદેશ માં ફસાયેલા ભારતીયો ને વતન પરત લાવવાના ભારત સરકાર ના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓને કુવૈત થી લઇ ને આવેલું ખાસ વિમાન અમદાવાદ હવાઈ મથક આવી પહોંચ્યું ..