⭕ ગુજરાતમાં નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,316 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 364 કેસમાંથી અમદાવાદમાં 292,સુરત 23,વડોદરા 18,મહેસાણા 8,દ્વારકા 7,ભાવનગર-જામનગર 3,પાટણ 2,પંચમહાલ-બનાસકાંઠા-ગીર સોમનાથ-ખેડા-અરવલ્લી-મહીસાગર-જૂનાગઢ-અમરેલીમાં. 1 કેસ

● રાજ્યમાં કુલ કેસ : 9268
● રાજ્યમાં કુલ મોત : 566
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 3562

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-6645•વડોદરા-592•સુરત-967•રાજકોટ-66•ભાવનગર-100
•આણંદ-80•ગાંધીનગર-142•પાટણ-31,ભરૂચ-32
•નર્મદા-13•બનાસકાંઠા-82•પંચમહાલ-66•
છોટાઉદેપુર-17• અરવલ્લી-76•મહેસાણા-67•કચ્છ-14•બોટાદ-56•પોરબંદર-3
•ગીર-સોમનાથ-18•દાહોદ-20•ખેડા-33 •મહીસાગર-47•સાબરકાંઠા-27•નવસારી-8
•વલસાડ-6 •ડાંગ-2•દ્વારકા-12•તાપી-2•જામનગર 33•જૂનાગઢ-4•મોરબી-2,સુરેન્દ્રનગર-3,અમરેલી-1 કેસ નોંધાયા

Update- 13.05.2020 7.30 PM

RAVI PATEL
SANDESH NEWS
AHMEDABAD

(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)