અમદાવાદની વિનસ હોટલના માલિકની સામે તેમની જ સોસાયટી ના સેકઁટરી એ શહેર પોલિસ કમિશ્ર્નરને હોટેલ માલિકની જોહુકમી સામે કરી ફરિયાદ

અમદાવાદ શહેર ના રિલીફરોડ પર આવેલ અને ATS એ ઝડપી પાડેલ મુંબઈ ના શાપશુટર ની ચકચારી એવી ઘટના જયાં ઘટી હતી તેવી
વિનસ હોટલ ના માલિક જેઠાનંદ હિરવાણી સામે કાર્યવાહી કરવા પોલિસ કમિશ્ર્નર ને સોસાયટી ના લેટરપેડ પર લખી કાર્યવાહી કરવા કરી રજુઆત

જનવિશ્રામ સોસાયટી ના ટેનામેનટ નંબર સાત મા વિનસ હોટેલ ના માલિક જેઠાનંદ દ્દારા ખોટી રીતે ગેરકાયદેસર પેઈગ ગેસ્ટ કે અન્ય કોઈપણ ઈસમ ને તેમના મકાન મા ઉતારો આપી ને ખોટી પવૃતિ ઓને ઉત્તેજન આપતા હોવા ની અને વળી માલિક માથાભારે શખ્સ હોવા ની અને સમગઁ સોસાયટી ના સભ્યો ને રંજાડતા હોવા ની કરી રાવ

સોસાયટી ના સેકઁટરી શ્રી જશવંતસિંહ વાઘેલા એ શહેર પોલિસ કમિશ્નર ને પત્ર લખી કરી રજુઆત