કોરોનાનું સંક્મ્રણ આવ્યું કાબુમાં
લોકોની સાથે તંત્ર પણ બેદરકાર સીટી બસમાં ઉડી રહ્યા છે નિયમના ધજાગરા

સુરત : કોરોનાનું સંક્મ્રણ આવ્યું કાબુમાં
લોકોની સાથે તંત્ર પણ બેદરકાર સીટી બસમાં ઉડી રહ્યા છે નિયમના ધજાગરા
બસમાં ખીચોખીચ બેસી લોકો કરી રહ્યા છે મુસાફરી સંક્મ્રણ વધે તો જવાબદાર કોણ ?
એક તરફ તંત્ર લોકોને સજાગ રહેવા અપીલ કરે છે
બીજી તરફ તંત્રની આંખ સામે જ નિયમના ઉડી રહ્યા છે ધજાગરા